ૐ શ્રી વાસ્તુ પીરામીડ ચક્ર
સદ્દગુરૂ ૐ ઋષિ દ્વારા આપેલ મંત્રો અને પુસ્તકોનું વાંચન થી કુંટુંબી કલેશ કાયમ માટે દૂર થયો છે.
સદ્દગુરૂ ૐઋષિ પ્રિતેષભાઈ નાં પુસ્તક નાં વાંચન થી મારા જીવનની તમામ આધિ વ્યાધિ નો ઉકેલ આવ્યો છે અને જીવનમાં શાંતિનો સંચાર થયો છે.
ૐ ઋષિ પ્રિતેષભાઈનાં મંત્રોયુક્ત પુસ્તક દ્વારા ધંધા વ્યવસાયને લગતાં મારા તમામ પ્રશ્નો હલ થયા છે.